ખાટલી વર્ક તોરણ ડિજાઇન – khatli work toran Design. અહી અમે આપની સાથે ખાટલી વર્ક તોરણ ની કેટલીક ડિજાઇન શેર કરી છે.
khatli work toran Design – ખાટલી વર્ક તોરણ ડિજાઇન
ગુજરાત પાસે પોતાનો અદ્ભુત અને ખુબજ મોટો સાંસ્ક્રુતિક વારસો છે. જેમાં સંગીત, નૃત્ય, સાહિત્ય, થી લઈ વિવિધ કારીગરી નો પણ સમાવેશ થાય છે. ગુજરાત માં વિવિધ પ્રકાર ના ભારત કામ પણ દેશ વિદેશ માં પ્રસિદ્ધ છે.
અહી અમે એમાથી જ એક પ્રસિદ્ધ કારીગરી પર આપની સાથે ચર્ચા કરી છે. ગુજરાત માં ભરત ગૂંથણ અને મોતી કામ ખુબજ પ્રસિદ્ધ છે. ભરત ગૂંથણ માં કપડાં પર વિવિધ રંગો ના દોરા અને કાચ ના માધ્યમ થી વિવિધ પ્રકારની ડિજાઇન બનાવવામાં આવે છે. જ્યારે મોતી કામ માં વિવિધ અને રંગબેરંગી મોતી નો ઉપયોગ કરી એક વિશિષ્ટ પ્રકાર ની ડિજાઇન બનાવવામાં આવે છે.
ખાટલી વર્ક તોરણ ડિજાઇન શું છે?
ઘર ના બારણાં ને રંગબેરંગી સજાવવા માટે તોરણ નો ઉપયોગ કરવામાં આવે છે. આ આ તોરણ એ વિવિધ પ્રકારે થી બનાવવામાં આવે છે જેમ કે ઉન થી ભરી, ભરત અને કાંચ ના ગૂંથણ થી, કે મોતીઓ ના તોરણ થી. ખાટલી વર્ક તોરણ(khatli work toran) એ મોતી ની મદદ થી વિવિધ ડિજાઇન બનાવી ને તોરણ બનાવવાનું કામ છે.
khatli work toran – ખાટલી વર્ક તોરણ માં વિવિધ ડિજાઇન ઉપયોગ માં લેવામાં આવે છે અહી નીચે અમે આપની સાથે એમાથી વિવિધ પ્રકાર ની ડિજાઇન આપની સાથે શેર કરી છે.
khatli work toran Design
અહી નીચે અમે આપની સાથે વિવિધ ખાટલી વર્ક તોરણ ની ડિજાઇન આપવામાં આવી છે.
અહી અમે આપની સાથે વિવિધ પ્રકાર ના ખાટલી વર્ક તોરણ ડિજાઇન આપની સાથે શેર કરી છે. આ સિવાય અન્ય ડિજાઇન અને વિવિધ આઇડિયા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ