સુરત લોકસભા 2024 ના સૌથી મોટા સમાચાર : કોંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણી નું ફોર્મ રડ થવાની શક્યતા
ભારત માં લોકસભા 2024 ની ચૂંટણી જોરશોર થી ચાલી રહી છે, એવામાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. ગુજરાત માં ચૂંટણી ની તારીખ 7મી મે છે અને લગભગ બધાજ ઇચ્છુક ઉમેદવારો પોતાના ફોર્મ ને ભરી ચૂક્યા છે. એવા માં ગુજરાતમાંથી લોકસભા ની ચૂંટણી મુદ્દે એક નવાજ સમાચાર સામે આવી રહ્યા છે. સુરત લોકસભા 2024 … Read more